STORYMIRROR

RakeshSinh Solanki

Others

3  

RakeshSinh Solanki

Others

વિયોગ

વિયોગ

1 min
129

પ્રેમ હોય તોય વિયોગ હોય !

લાગણીનો એવોય યોગ હોય !


સાગરને સરિતાનોય સ્નેહ,

પર્વતને છોડે યોગાનુયોગ !


રવિ કિરણે રશ્મિ તો મલકે,

ત્યાગે દુનિયા મિલન સુયોગ !


પુષ્પ પમરાટે મધુકરને મમતા,

અવિરત ભ્રમણ કેરો સંજોગ !


વિયોગની વાટ વસમી 'રાકેશસિંહ'

મેળાપ થાય જાણે જોગ સંજોગ !


Rate this content
Log in