Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

સાથ

સાથ

1 min
291


પહેલી નજરે ગમી ગઈ તું,

ને મેં ઝંખ્યો તારો સાથ,


પ્રેમ - સગાઈથી બંધાઈ તું,

ને મેં માંગ્યો તારો હાથ,


બની જ્યારે મારી નવોઢા તું,

ભરી મનમાં જ મેં તને બાથ,


જીવનભર રહે મારી પાસે તું,

ક્યારેય છૂટે નહિ તારો સાથ,


મળે જન્મોજન્મ મને એક તું,

એ જ પ્રાર્થના મારી ઓ નાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance