Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

હમસફર

હમસફર

1 min
389


સફરમાં મળ્યા સાથીને 

હમસફર બનાવવાની જરૂર શું છે ?

હમસફરને મઝધારમાં છોડી 

જવાની જરૂર શું છે ?


બેવફા સાથે વફા કરી દિલ 

દુઃખાવાની જરૂર શું છે ?

બેવફા માટે આંખથી 

આંસુ સારવાની જરૂર શું છે ?


બેદર્દી પ્રિયતમની છબી દિલમાં 

ઉતારવાની જરૂર શું છે ?

જેણે કર્યું દિલ ઘાયલ દિલની ધડકન 

સમજવાની જરૂર શું છે ?


પ્રીતમાં, પાગલપન કરતા 

રહેવાની જરૂર શું છે ?

પાગલપંતીમાં જિંદગી 

વિતાવવાની જરૂર શું છે ?


છોડ્યો મધદરિયે મઝધારમાં 

એવા ખલાસીની જરૂર શું છે ?

દરિયો પાર કરવા હિંમત અને 

આત્મવિશ્વાસની જરૂર છે. ?


પિયુની બેવફાઈ ભૂલી જિંદગી 

જીવવાની જરૂર છે ?

નહીં કે તેની યાદમાં વિરહમાં 

બળવાની જરૂર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance