STORYMIRROR

Manjula Bokade

Others

3  

Manjula Bokade

Others

મારા લાલાનો જન્મદિવસ

મારા લાલાનો જન્મદિવસ

1 min
138

આવ્યો મારા લાલાનો જન્મદિવસ,

મેં તો શણગાર્યો મારો મહેલ,


ધરા અવતરણની આજ શુભ ઘડી આવી,

શુભેચ્છાઓ આપે છે મને હું બની ગઈ માડી,


મારા લાલા માટે નિતનવા કપડાં મંગાવું,

મેવા મીઠાઈ અને ચોકલેટવાળી કેક મંગાવું,


યાર દોસ્તો સાથે લાલાનો જન્મદિવસ મનાઉ,

ખુશીની આજ લાલાને ભેટ સોગાત આપું,


ઈશ્વરની પાસે એક જ માગું માગણું,

મારો લાલો જીવે હજારો સાલ,


જન્મદિવસની ઉજવણી કરતા આપું એક શીખ,

સમાનતા અને સહનશીલતા, ધીરજનો પાઠ શીખ.


Rate this content
Log in