STORYMIRROR

Manjula Bokade

Inspirational

4  

Manjula Bokade

Inspirational

શહીદોની ભૂમિ ગયા

શહીદોની ભૂમિ ગયા

1 min
341

પ્રજાસત્તાક દિન આવ્યો ચાલો શહીદોને આજ કરીએ યાદ,

તિરંગા માટે જેણે આપી છે જાન, એવા શહીદોને પ્રણામ,


ભારતમાતાનું જેણે જાળવ્યું છે માન, એવા શહીદોને વંદન 

જેઓથી છે ભારતમાતાની આજે શાન એવા વીરોને અભિનંદન,


રેડ્યું છે શહીદોએ ભૂમિ પર પોતાનું લોહી, એવા શહીદોને નમન 

સ્વાતંત્ર્ય માટે શહીદોએ જિંદગી છે ખોઈ, ભારતને બનાવ્યું

ચમન,


દેશની રક્ષા માટે સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદો,

જિંદગીના સર્વ સુખોનો ત્યાગ કરી આમ માટે લડતા શહીદો,


વતનની ધૂળ માથે ચડાવી સરહદ પર લડે છે શહીદો,

ભારતની આઝાદી માટે ભારતની માટીમાં ભળી જાય છે શહીદો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational