STORYMIRROR

Manjula Bokade

Romance

3  

Manjula Bokade

Romance

પ્રેમનગરી

પ્રેમનગરી

1 min
145

ચાલ પ્રિયતમ વસાવીએ પ્રેમનગરી,

ત્યા તું અને હું હોવું અને હોય સારી પ્રેમમય ડગરી.


હેતના લગાવે બનાવીએ વાલમ વ્હાલનો મહેલ,

જ્યાં ન હોય કોઇની દખલઅંદાજી અને ચહલપહલ .


મહેલના દરવાજા પાસે ઉભો ન હોય રોકનારો દરબાન,

આપણા પ્રેમનગરની કંઈક અલગ જ હોય શાન.


દિલથી દિલ લગાવીને હદયના બગીચામાં વાવીએ પ્રેમની વેલ,

હોય ન કોઈ આશા અભિલાષા દિલથી દિલનો હોય જ્યાં મેલ.


બગીચામાં ખીલે એવા કંઇ ફુલ, જેને જોતા જ થઈ જવાય કુલ,

તું હોય ઝરૂખે વાટ નિરખતી,તારી મારી નજર મળે ને દિલની બત્તી થઇ જાય ગુલ.


આપણા પ્રેમનગરની ચહુકોર થાય અનેરી, અનોખી વાતો,

આપણે ફરીએ પ્રેમનગરમાં હાથોમાં હાથ નાખીને સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance