STORYMIRROR

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

કેમ મારે

કેમ મારે

1 min
322

લાગણીઓની લહેરોમાં તણાવુંં હવે કેમ મારે 

સમુદ્રના ઉલ્ટા પ્રવાહોમાં તરવુંં હવે કેમ મારે,


લાગણીઓથી ભરેલી જિંદગી છે વાટ જોતી 

જાવુંં છે સામે કિનારે પહોચવું હવે કેમ મારે,    


લાગણીઓથી નીકળે શબ્દોની હારમાળા 

લાગણીઓ ગોઠવી કાવ્ય રચવું હવે કેમ મારે,


યત્ન ઘણાએ કર્યા દિલ એમનું જીતવાના,   

હારીને પણ દિલ એમનું જીતવું હવે કેમ મારે,     


વાટ જોઈ થાકયો લાગણીઓ વહેંચાઈ ગઈ  

લાગણી વિના મૃદુલ મનથી જીવવું હવે કેમ મારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance