મેહૂલિયો
મેહૂલિયો
ધરતીનો ધબકાર અને
આકાશી ઓળખે આવ્યો મેહૂલો...
અનરાધાર મેહૂલિયો એ મૂકી છે.
આજ માઝા...
વરસે... વરસે આજ તન મનથી વરસ જે...
આજ મન મૂકીને વરસ...
આજ મન મૂકીને વરસ...
ધરતીનો ધબકાર અને
આકાશી ઓળખે આવ્યો મેહૂલો...
અનરાધાર મેહૂલિયો એ મૂકી છે.
આજ માઝા...
વરસે... વરસે આજ તન મનથી વરસ જે...
આજ મન મૂકીને વરસ...
આજ મન મૂકીને વરસ...