Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Tragedy

3  

Bhavna Bhatt

Tragedy

મૌન

મૌન

1 min
208

મૌન તારુ મને અકળાવે ક્યાં જવું ?

શબ્દોનો સથવારો ઝંખે ક્યાં જવું ?

અબોલાનો ભાર કેટલો સતાવે, 

તારા મીઠા બોલ સાંભળવા ક્યાં જવું ?

મૌનની અસહ્ય વેદનાનું દર્દ આવ્યું મારા ભાગમાં,

વેદના ભાવનાની મને કાયમ રડાવે ક્યાં જવું ?

મૌનના ચિત્કારથી ભરેલી છે આ જિંદગી,

આજે પણ શોધે છે તારા જ શબ્દ ક્યાં જવું ?

આ જિંદગી હવે મૌનના ભારથી તડપે છે,

મન તારા શબ્દો સાંભળવા તરસે ક્યાં જવું ?

કોઈના સમજ્યુ આ દિલને, એક તારો ભરોસો હતો,

કોણ આવીને મને સંભાળશે આ દુનિયામાં ક્યાં જવું ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy