STORYMIRROR

Jagruti rathod "krushna"

Fantasy Others

3  

Jagruti rathod "krushna"

Fantasy Others

મૌન

મૌન

1 min
115

સીમિત શબ્દો

અસીમિત છે મૌન

આત્મ સંયમ !


અકારણ ન

વાણી વદિએ વ્યર્થ

મૌન સાર્થક !


વિચાર શ્રેષ્ઠ

થાય છે પુરવાર

મૌન જ સાર !


મૌન મિટાવે

કલહ ને કંકાસ

શ્રેષ્ઠ ઔષધ !


સાધના સ્વની

પરમ શાંતિ પામું

એકાંતે મૌન !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy