Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshal Baxi

Abstract Romance

4.0  

Harshal Baxi

Abstract Romance

મૌન

મૌન

1 min
163


બોલચાલ બંધ છે,

એનું કારણ તમારું મૌન છે,

કંઈ ખતા થઈ હોય તો માફી

કેમકે કારણ હજી અકળ છે,


હક એટલો તો છે જ,

કે કારણ જાણી શકું,

તું કહે એવી આશા રાખી શકું,


કહીશ તો ભાર ઘટશે

નહીં તો જીવતર ઘટશે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract