STORYMIRROR

Harshal Baxi

Drama

2  

Harshal Baxi

Drama

હું....

હું....

1 min
11.3K


હું છું એક સંબંધ....

આંખોમાં ઉભરતો....

શ્વાસમાં અટકતો....

વાણીમાં વણાતો....

હૃદયમાં ધડકતો....

અને....

પ્રેમમાં ચકચૂર થઇ,

જિંદગીને જીવાડતો....


હું છું એક સમય....

રેત જેમ સરકતો....

અવિરત વિચરતો....

સંબંધમાં ઘૂઘવતો....

એક મેક ને ગમાડતો....

અને....

ખુદનો ખુદા થઈ,

સ્વને જીવાડતો....


Rate this content
Log in

Similar gujarati poem from Drama