STORYMIRROR

Harshal Baxi

Romance

3  

Harshal Baxi

Romance

ગઝલ - ગઈ

ગઝલ - ગઈ

1 min
196

ઝીલતો હતો તારી યાદ, એ ક્ષણ સરી ગઈ,

પાંપણથી ટપકી પ્રીત અને અશ્રુ બની ગઈ,


તું શ્વાસ મહી ધબકતી, હું યાદોમાં તરસતો

એક આશ એવી બંધાણીને ધડકન જીવી ગઈ...


તું ચંદ્રને સજાવતી, હું સૂરજ સમ તડપતો

મેં રાત એવી સજાવી કે ચાંદની ઊગી ગઈ...


તું કઈ જ ન બોલતી, હું શબ્દ જેમ વેરાતો

મેં વાત એવી કહી કે દાસ્તાન બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance