STORYMIRROR

Harshal Baxi

Others

3  

Harshal Baxi

Others

થપ્પો

થપ્પો

1 min
123

હું રોજ થોડું થોડું જીવી લઉં છું,

પંખીની જેમ આકાશ માણું છું,


માછલીની જેમ દરિયો ખેડુ છું,

સફેદ ઘોડા ને પાંખો હોય અને - 

હું અને તારા વિચારો  એની પર સવાર હોય,

એવી અદ્રશ્ય ઈચ્છા ને પોશું છું.


મુક્ત ગગનમાં વાદળની ઓથે, 

સંતાકૂકડી રમતા રમતા,

રોજ તારી યાદોનો થપ્પો કરું છું.


Rate this content
Log in