STORYMIRROR

Harshal Baxi

Romance

4  

Harshal Baxi

Romance

પ્રેમ

પ્રેમ

1 min
43

હું ક્યાં કહું છું કે તું મને પ્રેમ કર..

પણ મને સપનામાં બોલાવવાનું તો બંધ કર.


રોજ આવન જાવનમાં બહુ થાકી જવાય છે,

હવે મને યાદોમાં આવકારવાનું તો બંધ કર.


ભૂલી શકાય એવો તો નથી જ આ ચહેરો,

હવે ફક્ત તસ્વીરમાં નિહાળવાનું તો બંધ કર.


ધડકે છે સતત મારું જ નામ તારી ધડકનો પર,

બસ, એક વાર એને સાંભળવાનું તો શરૂ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance