STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Tragedy Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Tragedy Others

મૌન થઈ ગયા

મૌન થઈ ગયા

1 min
157

અમે તો સાવ ભોળવાઈ ગયા !

કામ પત્યું મૌન તમે થઈ ગયાં !


રહેશે દંભ ક્યાં સુધી તમારો ?

અમે તો સૂડી વચ્ચે સોપારી થયા !


ઊગે છે પ્રભાત નવી લા'યમાં,

જીવને અરમાન સાવ વેરાય ગયા !


અચાનક આમ કેમ બદલાય ગયા ?

વાચાળ આંખો ને હોઠ કેમ બીડાઈ ગયા !


"રાહી" પ્રેમમાં મશગૂલ થઈ નંદવાઈ ગયા,

એ મૌન રહી પાંચમાં પૂછાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama