STORYMIRROR

Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

માયા

માયા

1 min
11.8K

માયા લગાવીને દૂર થઈ જાય છે,

સંબંધો બધાં ફોક થઈ જાય છે.

         

અંતરના અચાનક દ્ધાર ઉઘડે છે,

અને માયાના રંગ લગાવી દે છે.

   

ચારે બાજુ ત્યારે સ્વર્ગ ભાસે છે,

ચહેરા પર સુખનો ચિતાર વસે છે.

   

આખરે સમજાય આ માયા છે,

ત્યારે આંસુ ગાલ પર રેલાય છે.

   

આમ માયા જ માર ખવડાવે છે,

ભાવનાઓ માયામાં લપેટાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama