દૂરથી સલામ
દૂરથી સલામ
1 min
11.5K
દિલમાં છે પ્રેમ તો દૂરથી અપનાવજો
પ્રેમનો એકરાર હમણાં દૂરથી કરજો,
મહામારી ના સમયને તમે જરા સાચવજો.
આ મહિને ભારતીય સંસ્કૃતિને માધ્યમ બનાવજો,
દિલની લાગણી પર સંયમ જરા રાખજો.
રામ રામ કહી સમય આ તમે સાચવજો.