STORYMIRROR

Rekha Shukla

Drama Romance Fantasy

2  

Rekha Shukla

Drama Romance Fantasy

માયા

માયા

1 min
72

ટેરવાંનાં સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!!

હૈયા ને આવે સપનું રૂબરૂ હાસ્તો મળવાનું

છબીમાં મોરલો નાચે જોઈ રીએક્શન ...!!


બુધ્ધુ થઈ ના ગોત, હજુ નથી ખોવાઈ

તસુ તસુ હીરલા માણેક છે તપ્યાં પિંખાઈ,

તું જ તો શોધે તું જ ને રોજ નવું ક્રીએશન...!! 


માયા ઝૂલે બાઝી સાંકળ...... પોકળ મંઝિલ આગળ

તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama