STORYMIRROR

Ranjitbhai Boricha

Fantasy

3  

Ranjitbhai Boricha

Fantasy

માયા નગરી

માયા નગરી

1 min
177

છે

જાદુ

તારું

ગજબનું 

જાદુગર,


પળમાં કરે ઊભી નગરી

મોહ પમાડે માયા જબરી,


કેવો અજબને અનોખો તારો આભાસ છે

સોનેરી મહેલોને એમાં પરીનો વાસ છે,


જાણે સાક્ષાત સ્વર્ગ ઉતરે

બાગ બગીચામાં પંખી વિહરે,


ખુલ્લાં આકાશે ચાંદને તારા

સોનેરી સપના સુંદર પ્યારા !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy