માય ડાયરી ડે ટ્વેન્ટી -૧૩ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે ટ્વેન્ટી -૧૩ એપ્રિલ ૨૦૨૦




વ્યસ્ત દિવસ હતો આજનો,
લીડરશિપના વક્તવ્યો સાથે,
મદદ તથા માહિતગાર કરીએ,
ભાથું જીવનભરનું બાંધીએ,
સ્વાર્થ મૂકી સૌ એક મને,
કામ પાર પાડીએ હસતા,
વિચારોના વમળને એકબાજુ,
મૂકી કરીએ સૌને ગમતું,
દિવસ આજનો શીખવી ગયો,
સહિયારો સાથ આપી ગયો.