માય ડાયરી ડે ટ્વેલવ- ૫ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે ટ્વેલવ- ૫ એપ્રિલ ૨૦૨૦


આજે રવિવારની રજા રજા,
ઘરે રહેવાની ભાઈ મજા મજા,
આમતો હમણાં રજા જ રજા,
પણ ભાઈ શીખી લેવું કંઇક આમાં,
આજે તો કર્યા કામ ઝાઝા,
મન મૂકીને મોજ કરી ભાઈ,
આજે તો સત્સંગ પણ કર્યો છે,
જીવનનાં પાઠ છે બહું ઝાઝા,
કથા સાંભળવાનો અને રસપાન કરવાનો,
શબ્દો સાંભળી એ પ્રમાણે જીવન જીવવાનો,
મહાપુરુષોના મંતવ્યો પર સદા,
ચાલતા દિવસ આ અંતરમાં ધારવાનો..