STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

મારી પ્રેરણા

મારી પ્રેરણા

1 min
305

મારા તનનું પોષણ તું,

મારી બલાનું રક્ષણ તું,


મારી બદીઓનું ભક્ષણ તું,

મારી સદીઓનું તર્પણ તું,


મારી પ્રેરણાનું ઝરણું તું,

મારા આયખાનું પારણું તું,


મારા 'આશુ'નું સ્મિત તું,

મારી માં મારું કિસ્મત તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama