STORYMIRROR

Aarti Mendpara

Romance

4  

Aarti Mendpara

Romance

મારી કલ્પના

મારી કલ્પના

1 min
514

જોયા નથી કદી તમને પણ,

મનમાં એક છબી છે તમારી,


ક્યારે ક તો તમે આવશો,

એવી મનમાં એક આશા છે મારી,


યાદ કરું છું હર પલ તમને,

પણ તમારા આવવાનો,


અણસાર મળતો નથી,

તમારી છબી સપનામાં નિહાળું છું,


પણ તમે હકીકતમાં દેખાતા નથી,

તમે મારા જીવન સાથી બનીને,


કયારે આવશો હુ એ દિવસની

રાહ જોઈ બેઠી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance