STORYMIRROR

Aarti Mendpara

Romance Others

3  

Aarti Mendpara

Romance Others

મારી જિદંગી

મારી જિદંગી

1 min
118

મારી જિંદગીની એક મહેક છે તું.

મારો એકલતાનો સહારો છે તું,

મારા શ્વાસનો ઉશ્વાસ છે તું,


મારી જિંદગીની એક મહેક છે તું.

મારા સુખનો ભાગીદાર છે તું,

મારા દુઃખનો સહારો છે તું,


મારી જિંદગીની એક મહેક છે તું.

મારી આ દુનિયામાં મારી સાથે છે તું,

મારી ભૂતકાળ યાદો છે તું,


મારી જિંદગીની એક મહેક છે તું.

મારા જીવનમાં મળવાની આશા છે તું,

મારા ઘડપણનો સહારો છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance