Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

મારી જ સાથે કેમ આવું થાય છે

મારી જ સાથે કેમ આવું થાય છે

1 min
257


લખાણ ગમે એટલું અર્થસભર લખું,

પણ નિર્ણાયક ને પસંદ ન આવે,

મારી જ સાથે કેમ આવું થાય છે,


ગમે એટલું દિલથી સારું કાર્ય કરું,

પણ બીજાનાં મોં બગડી જાય,

મારી જ સાથે કેમ આવું થાય છે,


ભરબજારે ઊંટ પર બેસીને નીકળું,

તોય કૂતરાં કરડી જાય છે,

મારી જ સાથે કેમ આવું થાય છે,


બધાં માટે નિઃસ્વાર્થ ભાવના રાખું છું,

તોય પીઠમાં ઘા મારી જાય છે,

મારી જ સાથે કેમ આવું થાય છે, 


ભૂલથી પણ કોઈનું ખરાબ ન ઈચ્છું,

તોય મારું જ ખરાબ કરી જાય છે,

મારી જ સાથે કેમ આવું થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy