STORYMIRROR

Kairav Antani

Abstract

3  

Kairav Antani

Abstract

મારી હથેળી પર તારો હાથ છે...

મારી હથેળી પર તારો હાથ છે...

1 min
422

મારી હથેળી પર તારો હાથ છે, 

આ જ અનેરો સંગાથ છે..

સૂરજ ને તાપનો સહવાસ છે,

એટલેજ દુનિયા માં આટલો તાપ છે..


માનવ ને સપના જોવા સરસ આંખ છે,

પરંતુ ક્યાં એ સપનાની રમત માટે કોઈ દાવ છે..

ગરમ કિટલી પર ચ્હાના સપના વિરાટ છે, 

પણ પીવાનો સહિયારો અંતે મારો ખાલીખમ હાથ છે..


છતાં પણ અગાસી પર ઉગમતા સૂરજનો આભાસ છે, 

રસ્તો કોઈ પણ હોય મંજિલ તું હોય એવો અનેરો છેલ્લા શ્વાસ સુધીનો ઇન્તેજાર છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract