Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kairav Antani

Drama

5.0  

Kairav Antani

Drama

જિંદગી

જિંદગી

1 min
235


લાગણીના તાંતણે બંધાયો એ એકબંધ , 

રોમેરોમે ભરે છે એ સુગંધ , 

માનવતામાં લાવ્યો અનેરો એ રંગ , 

છોડી ગંધાયેલો ઘડીભરનો ઘમંડ ,

વિશ્વાસની સોડમ ફેલાવે છે એ પવન,

કેમ જાણું કોણ છે એ સંત ,

રાત દિન વિચારું કેમ મળું જીવંત,

બંધ આંખે પ્રેમ પમાડનાર એ હતો આપનો સંબંધ.


Rate this content
Log in