STORYMIRROR

Chhaya Shah

Romance

3  

Chhaya Shah

Romance

મારી દુનિયા

મારી દુનિયા

1 min
206

મારી યાદની સવાર તું,

મારી આંખોની રાત તું,


તારી યાદમાં સવાર ભીંજાય,

તારી રાતમાં આંખ ભીંજાય,


મારી ખુશીની સવાર તું,

મારા ગમની રાત તું,


મારી તો દુનિયા જ તું,

ફક્ત તું જ, હા.... તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance