STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

મારી ડાયરી

મારી ડાયરી

1 min
186

આ મનમાં રહી ગયા છે કેટલાક અરમાન તને ભેટવાના

જો અચાનક મોકો મળો તો આ ખ્વાઈશ આ પુરી કરું...


આમ તું જોઈ લે મારી આંખોમાં આંખ મિલાવીને,

તો પછી બીજા કોઈ નશાની ક્યાં જરૂર છે જિંદગીમાં.


દીદાર તારા કર્યા ને પ્રેમ થઈ ગયો.. ને..

જિંદગીનો રંગ ગુલાલ થઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama