STORYMIRROR

Ritvi Buch

Fantasy Inspirational

4  

Ritvi Buch

Fantasy Inspirational

મારી અને સમયની વાત

મારી અને સમયની વાત

1 min
489

સમય મળ્યો મારા રસ્તે વિચારમાં ડુબેલો, 

પુછ્યુ મે, 'કેમ છે એટલા વિચારોમાં ખોવયેલો ?'

બોલ્યો, 'મે તને એટલી છેતરી પણ તું મોજમાં આગળ વધતી રહી.


'તને ઘણી વખત મારુ અણધાર્યું રૂપ બતાવ્યુ,

પણ તું મારા હાથમાં હાથ નાખી,

કોઈ પણ ફરિયાદ વગર તું મને અપનાવતી રહી.


એને રોકી ને કહ્યું મેં, 'તે મને છેતરી,

પણ તે જ તો મને સાથ આપ્યો,

તે મને ભયંકર રૂપ બતાવ્યું,

પણ તે જ તો સુખના પળોની રાહ જોવડાવી.


તું બદલતો રહીશ,

એ તું મને સમજાવતો ગયો,

તું સારો હોય કે ખરાબ,

હમેશા સાચા સ્વજનોની

ઝાંખી બતાવતો રહીશ


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Fantasy