કાન્હા ની જવાબદારી
કાન્હા ની જવાબદારી
1 min
214
કાન્હા, તમારી ઉપર મેં જવાબદારી એવી સોંપી,
તમારા હાથમાં આપી મારા સન્માનની દોરી,
જ્યારે છુટી ગયુ મારું માન તમારી સામે, હસતા રહ્યા તમે,
અને હાથ પકડ્યો મારો, અને મને હિમ્મત આપી,
સફળતાની આશા મા, જીવનની ઈચ્છાઓ મેં છોડી,
તુટીશ હું જ્યારે ત્યારે મને સાચવશો એવી અપેક્ષા છે મારી,
મારા જીવનના રસ્તાઓના વળાંકમાં, બસ સથવારો માંગુ છું એવો,
અને સથવારો આપવાની બસ એજ જવાબદારી છે એવી ટૂંકી.
