મારા વિચારો
મારા વિચારો


૧) અનસૂયા મા નામનો અર્થ
અ_ અંતર થી નિર્મળ
ન_ વાતો છે તમારી નિરાલી
સૂ_ દિલથી છો સેવાભાવી
યા_ વહેંચવાનો જ આનંદ
મા_મમતાનો સાગર
૨) મેઘલ નામનો અર્થ
મે_ મહેંકાવી દિધા કૂળને
ઘ_ ઘડી ભરની ફૂરસદ નહીં
લ_લગાવી દે જિંદગીની બાજી
૩) જીનલ નામનો અર્થ
જી_ જીવન છે અમારુ
ન_ દુનિયાથી છે તું નિરાલો
લ_ લીલાં કરી લહેર કરાવે
૪) સરગમ નામનો અર્થ
સ_ સરલ બની રહે છે સાથે
ર_ ભૂલેલા ને રસ્તો બતાવે
ગ_ જિંદગીના ગમ દૂર કર્યા
મ_ માયાળું વ્યક્તિત્વ
૫) ભાવનાના ત્રણ અક્ષર એટલે
ભા- સદાય લાગણીમાં વહેતી.
વ- વગર માંગે આપતી
ના - ના કહેતાં જ ન આવડે.