Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Tragedy

1  

Bhavna Bhatt

Tragedy

મારા વિચારો

મારા વિચારો

1 min
466


આપણે ગમે એટલું કોઈ માટે કરીએ,

પણ,

એમને આપણી કોઈ જ કિંમત ના થાય.

લાખ તમે મારા મારા કરી ને મરી જાવ, પણ,

તમે આંગળીથી નખ વેગળા તો વેગળા જ રાખે.

દુનિયામાં તમે જ એમને સર્વસ્વ માનતા હો પણ,

એમની દુનિયામાં તમારું તો કોઈ જ સ્થાન ના હોય.

તમે ગમે એટલાં સાચા ને દિલના સાફ અને સાચી ભાવના હોય પણ,

જરૂરિયાત અને જૂઠો દેખાડો જ પસંદ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy