STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

મારા શબ્દો

મારા શબ્દો

1 min
402

મારા શબ્દો છે ધારદાર

જે વાંચે તેના પસાર થાય આરપાર,


મારી રચના છે શાનદાર

જે સમજે એ બની જાય મહેમાન,


મારા શબ્દોને મોકળાશ

જે વાંચે એને મળે છે હળવાશ,


મારા શબ્દો છે જે સળગાવે પણ અને ભીંજવે છે,

મારા શબ્દો છે એ ઘાયલ પણ કરે અને ઘા પણ આપે,


આ શબ્દોની મુલાકાત તમે લઈ લો

આ રચનાની વાત તમે કહી લો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract