STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

2  

Bhavna Bhatt

Fantasy

મારા ગુરુ મા

મારા ગુરુ મા

1 min
417

મારા ધડકતા હૃદયમાં

અનસૂયા મા તમારો વાસ છે,


જ્યાં સુધી શ્વાસ છે

ત્યાં સુધી નો વિશ્વાસ છે,


નચિંત બનીને રહું છું

અનસૂયામા હું આ દુનિયામાં,


તમારા રૂપમાં આશિર્વાદ મારી

આસપાસ છે.


તમારી દુવાનો એ પ્રતાપ છે,

એ જ મારો આધાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy