STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

સરિતાની પ્રીત

સરિતાની પ્રીત

1 min
467

બંધાઈ ગઈ આ સરિતાને સાગરથી પ્રીત

પ્રીત ક્યાં જાણે કોઈ રીત


સાગરના પ્રેમમાં આ સરિતા પાગલ થઇ ગઇ

ભૂલી એ પહાડની પ્રીત

એનો પ્રેમ થઈ ગયો સાગર પૂરતો સીમિત


દોડી એ તો ખુલ્લા પગે રસ્તાની અડચણ પણ

ના કરી શકી એને ભયભીત

પ્રીતની આખીર એક રીત છે

ગુણ અવગુણની ક્યાં એમાં જીત છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance