STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

કેવો સુંદર છે ચાંદ

કેવો સુંદર છે ચાંદ

1 min
181

આકાશમાં ટહેલતો ચંદ્ર,

જાણે સરોવરમાં તરતા રાજહંસ જેવો લાગે,

ચાંદનું આ રૂપ જોઈ,

દરિયો પણ પાગલ થાય,


કવિઓની કલ્પના છે આ ચાંદ,

કોઈ સ્ત્રીનાં સુંદર મુખડા જેવો ચાંદ,


ચુંબકીય સૌદયનો માલિક છે ચાંદ,

ચકોરીનો પ્રેમી પાગલ છે આ ચાંદ,


રાતોનો બેતાજ બાદશાહ છે ચાંદ,

મારા પ્રિયતમનાં મુખડા જેવો આ ચાંદ,


સોળે સજે શણગાર,

પહેરે એ તારાઓનો તાજ,

કરે આસમાનમાં એ રાજ,

મીઠું મીઠું મલકાય એ ચકોરી ને કાજ,

જો ને કેવું ! ચુંબકીય રૂપ ધરાવે છે એ આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy