Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Khatri

Abstract

3.9  

Chhaya Khatri

Abstract

માનવી તારી પરીક્ષા

માનવી તારી પરીક્ષા

1 min
171

માનવી તારી પરીક્ષા થાય ડગલે ને પગલે,

પહેલા ભણવામાં અને પછી ગણવવામાં,

પછી આવે હોશિયારી જીવનમાં,

જિંદગી એવી કે હારે એ શીખે,

અને શીખીને હારે, ત્યારે આવે સમજદારી,

પરીક્ષા આપીને તો ઉત્તીર્ણ થવાય,

પણ મગજમારીની પરીક્ષાનું શું ?

પરીક્ષા, પરીક્ષા અને પરીક્ષા,

બધી જ જગ્યાએ પરીક્ષા,

સ્કૂલમાં પરીક્ષા, કોલેજમાં પરીક્ષા,

 અને પરણ્યા પછી રોજે રોજ પરીક્ષા,

 સાસુ લે પરીક્ષા અને સમાજ લે પરીક્ષા,

 તો યે કદી ના બોલે સારું,

 મિત્ર હોય કે હોય પતિ - પત્ની,

 પરીક્ષા વગર જિંદગી ના ઉતરે પાર.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract