STORYMIRROR

jignasa joshi

Tragedy

3  

jignasa joshi

Tragedy

માણસની ઓકાત

માણસની ઓકાત

1 min
239

મારાં મારાં કરવામાં જીવન આખું જાય,

પોતાને બાજુએ મૂકીને બીજા માટે જીવાય,


માણસની શું ઓકાત છે એ મર્યા પછી જણાય,

લાકડાં ઉપર મૂકીને સળગાવી દેવાય,


જબરજસ્ત ને જબરજસ્તીથી રોકકળ કરાય,

હતાં મારાં જે જતાં રહ્યાં ચાર દિવસ બોલાય,


મોંઘી ફ્રેમમાં ફોટો મૂકી હાર મોંઘો મૂકાય,

સુગંધિત અગરબત્તીથી ઘર સુગંધિત થાય,

ચાર દિવસ પછી ત્યાં જાળાં છે પડાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy