STORYMIRROR

jignasa joshi

Inspirational Others

3  

jignasa joshi

Inspirational Others

યોગા ડે

યોગા ડે

1 min
133

જીવન જીવીએ એવું આજ, તાજગીભર્યા રહીએ સાથ,

નીતિ નિયમ માનીએ સાથ, સુખદાયી જીવન જીવવા કાજ,


સૂરજ ઊગતા પહેલાં ઊઠો, સુવું વહેલું નિયમ અનુસાર,

સંતુલિત લેવો આહાર, તણાવને ન લાવો પાસ,


નિયમિત પૂરી ઊંઘ કરો, વ્યાયામ નિયમિત કરતાં જાઓ,

પાણી ખૂબ વધુ પીવો ને આરામ કરી હળવા થાવ,


શરીર સાથે મનને પણ કરો તાજગીભર્યું આપ,

નકારાત્મકતાથી દૂર રહો, જીવનમાં લાવો સારા વિચાર,


નિયમ એટલા માનીએ આજ, જીવન કરીએ સુગંધીદાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational