STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

માઁ

માઁ

1 min
246

માઁ તારી યાદ હજી પણ એટલી જ આવે છે     

વાગે ઠોકર તો હજી પણ મોઢે ઓ માઁ આવે છે,

મનમાં દુઃખ થાય ત્યારે તારો ખોળો યાદ આવે છે, 

તારી છબી જોવું તો આંખમાં આંસુ હજાર આવે છે,          

                                         

એકલું પડે આ મૃદુલ મન,                           

તો હજી પણ ફરિયાદ કરી દે છે,         

       

ખાલી મધર્સ ડે મા નહી,                        

જીવનમાં અનેકવાર તારી યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational