STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

મા

મા

1 min
220

શુભ સવારે રુદન સાંભળ્યું 

પ્રેમે મા ભૂલકાંને ફોસલાવે,


નાના બાળકનાં રુદનને બધા જ

સાંભળી શકે છે પણ,


રુદનના ભાવને મા ના સમજે ?

ક્ષમતા શમતા છું તુજ આશરે 

એટલો કેટલો પ્રેમ..પુકારુ ના સમજે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama