STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

લખલૂટ સ્નેહ આપી દે

લખલૂટ સ્નેહ આપી દે

1 min
184

બસ થોડો સ્નેહ આપી દે,

તારા હૈયે પનાહ આપી દે,


પ્યારભરી એક નિગાહ આપી દે,

અતૃપ્ત ધરા છે દિલની થોડી ચાહ આપી દે,


કરી લે થોડીક પરવાહ થોડી,

નેણલાનો થોડો નેહ આપી દે,


જીવન સુખમય બનાવવા,

 હૈયાનો સ્નેહ આપી દે,


મારા શબ્દોને દેહ આપી દે,

જીવવા માટે તારો લખલૂટ સ્નેહ આપી દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy