STORYMIRROR

Pranav Kava

Abstract Others

3  

Pranav Kava

Abstract Others

લખાયું એ પન્નુ

લખાયું એ પન્નુ

1 min
286

'પ્રણવની કલમે' લખાયું એ પન્નુ,


જીવનમાં ઉમેરાયું પાસુ એક આનંદનું,

જ્યારે પલટાયું પ્રણવની કલમનું પન્નુ,


કલમ ઉપાડતા સંભળાયું મોરનું ટહુકવું,

જ્યારે લખાયું પ્રણવની કલમનુ પન્નુ ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract