STORYMIRROR

Kaushik Dave

Abstract Fantasy Inspirational

3  

Kaushik Dave

Abstract Fantasy Inspirational

લીલો રંગ

લીલો રંગ

1 min
156

લીલો છે રંગ

પ્રકૃતિ સર્જનમાં

ફળદ્રુપતા.


જગદંબાને

ગમતી લીલી ચુંદડી

પૂજા અર્ચના.


શુભ છે રંગ

લીલો, લાલ, નારંગી

સૌનો છે પ્રિય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract