લીલા કુદરતની
લીલા કુદરતની
આમ ચોક્કસ વાંક હશે માનવ નો,
નહીંતર,
કુદરત અમથી રૂઠે નહી.
પાપડી ભેગી ઈયળ,
એમ અમથી બફાય નહીં.
કાળજે કાંટો કોરોના વાયરસનો માનવજાત પર ભારે પડ્યો,
એમનેમ તો કુદરતની લીલાઓ સમજાય નહીં.
અનેક આફતો આવી પણ,
કુદરત સિવાય કોઈ મદદકર્તા ના બની શક્યું.