Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.5  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

કોરી વસંત

કોરી વસંત

1 min
266

આવી છે ફરી એ તારી યાદોની વસંત,

કેવી રીતે મનાવું હું રંગોની આ વસંત !

હોય છે મારાં હૈયામાં ખુશીની હસરત,

તારાં વગર સૂની લાગે મને આ વસંત !

હૃદયને રહે છે પ્રતીક્ષા; ના રહે ધરપત,

આંખો વિતાવે પછી રડીને આ વસંત !

તડપાવે છે જીવનભર હવે આ ચાહત,

અકળાવે છે સતત હવે મને આ વસંત !

કે શોધી રહ્યો છું હું એ ચહેરાને સતત,

તું આવે જો સામે તો ખીલે આ વસંત !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy