Masum Modasvi
Drama Thriller Tragedy
રુઝનાં અાવરણ નીચે
વહે છે રક્તસ્રાવ,
દૂઝતી'તી ગાય,
હવે દૂઝે છે ઘાવ!
નજર બદલે
કારણ મળે નહીં...
કોઇ મળતું ના ...
ભાવના છુટી નહ...
ભાવ ખાતી રહી ...
કદમ કદમ
મળેલા ઘાવ
આંખે જાગેલાં ...
મૌન જેવું બસ ...
હવે જીવન ફરી ...
થાય જો રિસામણાં કો' સ્નેહમાં .. થાય જો રિસામણાં કો' સ્નેહમાં ..
કેટલાં બહુરૂપી બનીને રહી ગયાં છે ચહેરાઓ ... કેટલાં બહુરૂપી બનીને રહી ગયાં છે ચહેરાઓ ...
મુક્ત નભની ઊડી મેઘલી ચૂમીને ગાલ... મુક્ત નભની ઊડી મેઘલી ચૂમીને ગાલ...
નિરાંતે બેસવાનો સમય નથી .. નિરાંતે બેસવાનો સમય નથી ..
શબ્દો તો એવા ઉપકારી, શબ્દો મારા સાથી... શબ્દો તો એવા ઉપકારી, શબ્દો મારા સાથી...
વાંસળીના સૂર મીઠા કાન જ્યાં રેલાવશે .. વાંસળીના સૂર મીઠા કાન જ્યાં રેલાવશે ..
જીવન ઉપવનની તમને હોય ચિંતા વ્યાજબી છે .. જીવન ઉપવનની તમને હોય ચિંતા વ્યાજબી છે ..
શબ્દ આરાધના, શબ્દ બંદગી ને શબ્દ જ આરતી ધૂપ .. શબ્દ આરાધના, શબ્દ બંદગી ને શબ્દ જ આરતી ધૂપ ..
નથી અપેક્ષા ' વાહવાહી ' ની મારી... નથી અપેક્ષા ' વાહવાહી ' ની મારી...
અમીકુંભ છે એની નાભિમાં એમ નહિ મરે આસાનીથી .. અમીકુંભ છે એની નાભિમાં એમ નહિ મરે આસાનીથી ..
થોડીવાર શ્વાસને થોભાવી તો જો, વ્યકત ના થયેલી.. થોડીવાર શ્વાસને થોભાવી તો જો, વ્યકત ના થયેલી..
ચાહત મારી તને પામવાની ભરી ભરી... ચાહત મારી તને પામવાની ભરી ભરી...
હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ
મીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય .... મીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય ....
Loneliness Loneliness
મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની! મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની!
Words are awesome.. Words are awesome..
Live with nature.. , in nature, life is going on and on.. Live with nature.. , in nature, life is going on and on..
Beautiful words of the poem.. Beautiful words of the poem..
if someone is there to hear.. i will talk about you only.. if someone is there to hear.. i will talk about you only..