STORYMIRROR

Bhavna Bhatt

Drama

4  

Bhavna Bhatt

Drama

અદભૂત રંગારો

અદભૂત રંગારો

1 min
362

આ કેસૂડાંનાં દિદારથી આનંદ ઉર છાયો છે

ખુશી ઝરે અપાર એવો કુદરતી રંગારો છે,


પાનખરની આગોશમાં નવપલ્લવિત જીવન છે,

ભરપૂર હોય પ્રકૃતિની શોભા એ અદભૂત છે,


ફાગણના ફાગમા ખેલે પ્રકૃતિ રંગારો છે,

ક્ષણમાં ખિલવે જાદુ અદભૂત રંગારો છે,


કેસૂડો, રાતરાણી મહેંકાવે રંગો છવાયાં છે,

અદભૂત નજારો ઈશનો જોઈ ઉર આનંદ છે,


ભાવના હથેળીમાંથી કંકુ ખરે એમ પ્રકૃતિ રંગારો છે,

મોઘમ રહે આ અદભૂત રંગારાની લીલા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama